બસ થોડાક જ દિવસમાં 2023 નો અંત આવી જશે ને આપણે એકબીજાને હેપ્પી ન્યુ યર હેપ્પી ન્યુ યર કહેવાનું ચાલુ કરી દઈશું.
31 ડિસેમ્બર (31st December) પહેલા એવા ત્રણ કામ છે જે આપણે પતાવવા પડશે નહીં તો આપણું હેપી ન્યૂ યર (Happy New Year) ખરાબ ના થઈ જાય!
આ કયા ત્રણ કામ એ જાણવું હોય તો ધ્યાનથી નીચેની માહિતી ધ્યાનથી વાંચજો.
31મી ડિસેમ્બર પતાવાના ત્રણ કામ છે એમાંથી પહેલું કામ ક્યુ છે?
1. બેંક લોકર નવો કરાર (Bank Locker New Aggreements)
લોકર નો નવો અગ્રીમેન્ટ નહીં કરવાનો. એટલે આપણે અગર જો કોઇપણ બેંકમાં લોકર છે જે મને ખબર છે તમારું હશે, તો એ લોકર જો ડિસેમ્બર 2022 પહેલા ખોલ્યું છે તો એનો એક નવો અગ્રીમેન્ટ થશે. એમ તો બેંકમાંથી તમને ફોન આવી ગયો છે સહી કરવા માટે. પણ જો સહી કરવાની બાકી છે તો આને તમારું રિમાઇન્ડર સમજી લેજો અને સહી કરી આવજો 31મી પહેલા
છેલ્લી તારીખ 31 ડિસેમ્બર (31st December) છે.
2. ડીમેટ એકાઉન્ટ નોમિનેશન (Demat Account Nomination)
ડિમેટ એકાઉન્ટ માં નોમિની એડ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર (31st December) છે. બે ત્રણ વખત થી ડેડ લાઈન એક્સચેન્જ થઈ રહી છે એટલે લાગે છે આ વખતે ડેડલાઈન એક્સટેન્ડ નહીં થાય અને આપણે આપણું ડિમેટ એકાઉન્ટ નહીં વાપરી શકીએ. લોક થઈ જશે કે ફ્રીજ થઈ જશે. એટલે જો મ્યુચ્યુઅલ ફંડવાળું કોઈ એકાઉન્ટ છે શેર્ષવાળું છે તો એમાં નોમિની એડ કરી દેજો. સેબી ના નિયમો છે અને આને હળવાશમાં ના લેશો.
3. આધાર કાર્ડ ફ્રી અપડેટ (Adhaar Card Free Update)
આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ. મફતમાં અપડેટ કરવાની 14 ડિસેમ્બર હતી. એટલે આધારમાં આપણે જો અગર 10 વર્ષથી કોઈપણ ચેન્જ કર્યા નથી તો એકવાર ફરીથી બધું અપલોડ કરીને અપડેટ કરવાનું હતું. એ 14 ડિસેમ્બર તો જતી રહી તો હવે એને પણ એ તારીખને લંબાવીને 14 માર્ચ સુધી આપણે મફતમાં આધારને અપડેટ કરી શકીશું. આ અમારે તમને યાદ કરાવું છે કે એક વખત જો હવે દસ વર્ષમાં કશું બદલાયું નથી તમારું આધારમાં તો ફરીથી બધું અપલોડ કરવાનું છે અને આમ જોવા જઈએ ને તો આને KYC કહેવાય.
બસ આથી ત્રણેય આખર તારીખો જે31 ડિસેમ્બર (31st December) પહેલા આપણે ધ્યાનમાં લેવાની જરૂર હતી.
શું આ માહિતી તમને કામમાં આવી?
અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો કામમાં આવી હોય તો બસ આવી માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત જરૂર લેજો.
(ये आर्टिकल में सामान्य जानकारी आपको दी गई है अगर आपको किसी भी उपाय को apply करना है तो कृपया Expert की सलाह अवश्य लें) RRR
Whatsapp Group
Join Now
Telegram Group
Join Now
facebook Group
Join Now
instagram Group
Join Now
RRR
Post a Comment